જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : ગણિત ક્વિજ 9

જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : ગણિત ક્વિજ 9

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ઓનલાઈન MCQ ક્વિઝ ધોરણ 8 ના જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા (ગણિત વિષય - ક્વિઝ ૯: માપન) માટેની છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • ✅ ક્ષેત્રફળની ગણતરી: સમલંબ અને અન્ય સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાના સૂત્રો.
  • ✅ બહુકોણનું ક્ષેત્રફળ: આકૃતિઓને ત્રિકોણ અને ચતુષ્કોણમાં વિભાજીત કરી કુલ ક્ષેત્રફળ મેળવવું.
  • ✅ ઘન આકારોનું પૃષ્ઠફળ: સમઘન, લંબઘન અને નળાકારની સપાટીના પૃષ્ઠફળની ગણતરી.
  • ✅ ઘનફળ (કદ): થ્રી-ડી (3D) આકારો કેટલો ભાગ રોકે છે તે માટે ઘનફળના સૂત્રોનો ઉપયોગ.
  • ✅ ક્ષમતા અને કદ: ઘનફળનું લીટર અને મિલીલીટરમાં રૂપાંતર કરી ટાંકીની ક્ષમતા શોધવી.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨