જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : તાર્કિક ક્વિજ 2
ક્વિઝ લોડ થઈ રહી છે...
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋
આ ઓનલાઈન MCQ ક્વિઝ ધોરણ 8 ના જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા (તાર્કિક કસોટી - ક્વિઝ ૨: મૂળાક્ષર શ્રેણી) માટેની છે.
🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?
- ✅ મૂળાક્ષરનો ક્રમ: અંગ્રેજી મૂળાક્ષરો (A to Z) નો સીધો અને ઊલટો ક્રમ યાદ રાખવાની રીત.
- ✅ ખૂટતો અક્ષર: આપેલી આલ્ફાબેટ પેટર્ન પરથી શ્રેણીનો ખૂટતો મૂળાક્ષર શોધવો.
- ✅ અક્ષરોનું જૂથ: બે કે ત્રણ અક્ષરોના સમૂહની શ્રેણી ઓળખી તાર્કિક રીતે આગળ વધારવી.
- ✅ સંખ્યા અને અક્ષર મિશ્રણ: મૂળાક્ષર અને સંખ્યાની સંયુક્ત શ્રેણીના પ્રશ્નોનો મહાવરો.
- ✅ ચક્રીય ક્રમ: A થી Z પૂરા થયા પછી ફરી A થી શરૂ થતી ચક્રીય પેટર્નનો ઉપયોગ.
📝 ક્વિઝ કેવી રીતે આપવી?
નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.
બેસ્ટ ઓફ લક! ✨