જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : સામાજિક વિજ્ઞાન ક્વિજ 2

જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : સામાજિક વિજ્ઞાન ક્વિજ 2

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ઓનલાઈન MCQ ક્વિઝ ધોરણ 8 ના જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા (સામાજિક વિજ્ઞાન - ક્વિઝ ૨: કુદરતી સંસાધનો, ઊર્જાના સ્ત્રોતો અને ભારતીય સંસ્કૃતિ) માટેની છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • ✅ ऊર્જા પરિયોજનાઓ: ખનીજતેલ (કાળું સોનું), બાયોગેસ અને સૌર ઊર્જા પરિયોજનાઓ.
  • ✅ સંસાધન સંરક્ષણ: બિનનવીનીકરણીય સંસાધનો અને જમીન તથા જળ સ્ત્રોતોનું સંરક્ષણ.
  • ✅ ગુજરાતના અગ્રણીઓ: ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા અને પ્રથમ રાજ્યપાલ મેહંદી નવાઝ જંગ.
  • ✅ દેશી રાજ્યોનું વિલીનીકરણ: સ્વતંત્રતા સમયે દેશી રાજ્યોનું વિલીનીકરણ અને જૂનાગઢની આરઝી હકૂમત.
  • ✅ રાષ્ટ્રીય નેતાઓ: ભારતીય સ્વતંત્રતા ચળવળના મવાળવાદી અને જહાલવાદી નેતાઓ.
  • ✅ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ: વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર શ્યામજીકૃષ્ણ વર્મા અને મેડમ કામા.
  • ✅ ગુફાચિત્રો અને કલા: ભીમબેટકા ગુફાચિત્રો અને રાજસ્થાન શૈલીની કલા.
  • ✅ અજંતા અને મુઘલ કલા: અજંતાની ગુફાઓ અને મુઘલ સમયની ચિત્રશાળા.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨