જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : તાર્કિક ક્વિજ 11

જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : તાર્કિક ક્વિજ 11

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ઓનલાઈન MCQ ક્વિઝ ધોરણ 8 ના જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા (તાર્કિક કસોટી - ક્વિઝ ૧૧: કાગળ કાપવો અને દર્પણ આકૃતિ) માટેની છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • દર્પણ આકૃતિ (Mirror Image): કોઈ આકૃતિ કે શબ્દને અરીસામાં જોતા તે કેવો દેખાશે તેની કલ્પના.
  • જળ આકૃતિ (Water Image): આકૃતિનું કે અક્ષરનું પાણીમાં પ્રતિબિંબ કેવું પડશે તેનું અનુમાન કરવું.
  • કાગળ વાળવો (Paper Folding): કાગળને અમુક રીતે વાળીને તેના પર કેવી પેટર્ન બનશે તે નક્કી કરવું.
  • કાગળ કાપવો (Paper Cutting): કાગળને વાળીને કાપ્યા પછી ખોલતા કેવી ડિઝાઇન મળશે તે શોધવું.
  • અદ્રશ્ય આકૃતિ: આપેલી ચોક્કસ ડિઝાઇન ચાર વિકલ્પોમાંથી કઈ આકૃતિમાં છુપાયેલી છે તે શોધવું.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨