જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : સામાજિક વિજ્ઞાન ક્વિજ 11

જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : સામાજિક વિજ્ઞાન ક્વિજ 11

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ઓનલાઈન MCQ ક્વિઝ ધોરણ 8 ના જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા (સામાજિક વિજ્ઞાન - ક્વિઝ ૧૧: રાષ્ટ્રીય આંદોલનો, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને આદિવાસી બલિદાન) માટેની છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • કાંગડી ગુરુકુળ: ઈ.સ. 1902માં સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા કાંગડી ગુરુકુળની શરૂઆત.
  • માનગઢ હત્યાકાંડ: માનગઢ હત્યાકાંડ અને આદિવાસી સમાજનું નેતૃત્વ.
  • વિદેશી ક્રાંતિકારીઓ: વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ: શ્યામજીકૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઈજી કામા.
  • કોંગ્રેસ અધિવેશન: હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)નું મુંબઈ ખાતે પ્રથમ અધિવેશન.
  • બંગાળના ભાગલા: લોર્ડ કર્ઝનની 'ભાગલા પાડો અને રાજ કરો' નીતિ તથા બંગાળના ભાગલા.
  • સામાયિક: શ્યામજીકૃષ્ણ વર્માનું 'ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ' સામાયિક.
  • આદિવાસી આંદોલન: તાપી જિલ્લામાં વ્યારા આદિવાસી આંદોલન (1914).
  • ગાંધીજીનું આગમન: મહાત્મા ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી આગમન અને ચંપારણ સત્યાગ્રહ.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨