વિજ્ઞાન ધોરણ - 6 પાઠ 3 ઉચિત આહાર : સ્વસ્થ શરીરનો માર્ગ

વિજ્ઞાન ધોરણ - 6 પાઠ 3 ઉચિત આહાર : સ્વસ્થ શરીરનો માર્ગ

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ઓનલાઈન ક્વિઝ ધોરણ 6, વિષય વિજ્ઞાન ના પ્રકરણ 3: ઉચિત આહાર : સ્વસ્થ શરીરનો માર્ગ માટે તૈયાર કરવામાં આવી છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • પરંપરાગત આહાર: ભારતના વિવિધ પ્રદેશોનો પરંપરાગત આહાર અને સમય સાથે રસોઈની પદ્ધતિઓમાં આવેલ ફેરફાર.
  • ઊર્જાવર્ધક પોષકતત્ત્વો: કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીના મુખ્ય સ્ત્રોતો અને શરીર માટે તેનું કાર્ય.
  • શરીરવર્ધક ખોરાક: પ્રોટીનનું મહત્વ તથા તેના વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય સ્ત્રોતો.
  • રક્ષણાત્મક પોષકતત્ત્વો: વિવિધ વિટામિન્સ અને ખનીજતત્ત્વો (આયોડિન, આયર્ન, કેલ્શિયમ) ની વિશેષતાઓ.
  • ત્રુટિજન્ય રોગો: પોષકતત્ત્વોની ઉણપથી થતા રોગો (જેમ કે સ્કર્વી, ગોઇટર, એનીમિયા) અને તેના લક્ષણો.
  • રૂક્ષાંશ અને પાણી: આહારમાં પાચક રેસા (રૂક્ષાંશ) અને પાણીની અગત્યતા.
  • પરીક્ષણ પ્રયોગો: ખોરાકના નમૂનામાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનની હાજરી ચકાસવાના સરળ પ્રયોગો.
  • સમતોલ આહાર: સમતોલ આહાર (Balanced Diet) નું મહત્વ અને જંક ફૂડથી દૂર રહેવાનું કારણ.
  • પોષક અનાજ (મિિલેટ્સ): જુવાર, બાજરી, રાગી જેવા મિલેટ્સના સ્વાસ્થ્યપ્રદ ફાયદા.
  • અન્નયાત્રા અને બગાડ: Food Miles નો ખ્યાલ અને ખોરાકનો બગાડ અટકાવવાની આપણી જવાબદારી.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨